ધારો કે વિધેય $f: R \rightarrow R$, $f(x)=4 x+3$. સાબિત કરો કે $f$ વ્યસ્તસંપન્ન છે. વિધેય નું પ્રતિવિધેય શોધો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

$f : R \rightarrow R$ is given by, $f ( x )=4 x +3$

For one - one

Let $f(x)=f(y)$

$\Rightarrow 4 x+3=4 y+3$

$\Rightarrow 4 x=4 y$

$\Rightarrow x=y$

$\therefore f$ is a one - one function

For onto

For $y \in R,$ let $y=4 x+3$

$\Rightarrow x=\frac{y-3}{4} \in R$

Therefore, for any $y \in R ,$ there exists $x =\frac{y-3}{4} \in R ,$ such that

$f(x)=f\left(\frac{y-3}{4}\right)=4\left(\frac{y-3}{4}\right)+3=y$

$\therefore f$ is onto.

Thus, $f$ is one $-$ one and onto and therefore, $f^{-1}$ exists.

Let us define $g:$ $R \rightarrow R$ by $g(x)=\frac{y-3}{4}$

Now,

$(gof)(x)=g(f(x))=g(4 x+3)=\frac{(4 x+3)-3}{4}=\frac{4 x}{4}=x$

and

$(fog)(y)=f(g(y))=f\left(\frac{y-3}{4}\right)=4\left(\frac{y-3}{4}\right)+3=y-3+3=y$

$\therefore $     $gof= fog = I _{ R }$

Hence, $f$ is invertible and the inverse of $f$ is given by $f^{-1}(y)=g(y)=\frac{y-3}{4}$

Similar Questions

અહી $f: R -\{3\} \rightarrow R -\{1\}$ એ $f(x)=\frac{x-2}{x-3} $ દ્વારા આપેલ છે. અને  $g: R \rightarrow R$ એ $g ( x )=2 x -3$ દ્વારા આપેલ છે. તો $x$ ની બધીજ કિમતોનો સરવાળો મેળવો કે જેથી  $f^{-1}( x )+ g ^{-1}( x )=\frac{13}{2}$ થાય.

  • [JEE MAIN 2021]

નીચેનામાંથી ક્યા વિધેયનુ પ્રતિવિધેય શક્ય નથી. (જ્યા $[.]\, \to$ એ મહત્તમ પુર્ણાક વિધેય છે.)

આપેલ પૈકી . . . . વિધેયનું વ્યસ્ત વિધેય તે વિધેય જ હોય .

જો $X$ અને $Y$ એ બે અરિક્ત ગણ છે કે જ્યાં $f:X \to Y$ એ રીતે વ્યખ્યાયિત છે કે જેથી $C \subseteq X$ માટે $f(c) = \left\{ {f(x):x \in C} \right\}$ અને $D \subseteq Y$ માટે ${f^{ - 1}}(D) = \{ x:f(x) \in D\} $ , કોઈ $A \subseteq X$ અને $B \subseteq Y,$ તો

  • [IIT 2005]

આપેલ પૈકી . . . . વિધેયનું વ્યસ્ત વિધેય મળે.