એક કણ $R$ ત્રિજયાના વર્તુળ પર અડધું પરિભ્રમણ અચળ ઝડપથી કરે,ત્યારે
વેગમાનમાં થતો ફેરફાર $mvr$
ગતિઊર્જામાં થતો ફેરફાર $1/2 mv^2$
ગતિઊર્જામાં થતો ફેરફાર $mv^2$
ગતિઊર્જામાં થતો ફેરફાર શૂન્ય
નિયમિત વર્તુળગતિ માટે કણના વેગ સદિશ અને પ્રવેગ સદિશ વચ્ચેનો ખૂણો શોધો.
$20\,cm$ ત્રિજયાા વર્તુળમાં પદાર્થને ફેરવવામાં આવે છે. તેનો કોણીય વેગ $10\, rad/sec$ છે. વર્તુળાકાર પથ પર કોઈ પણ બિંદુએ રેખીય વેગ ($m/s$ માં) કેટલો હશે?
જો કોઈ કણ વર્તુળાકાર પથ પર અચળ ઝડપે ગતિ કરી રહ્યો છે, તો વર્તુળનાં કેન્દ્રની સાપેક્ષે તેના પ્રવેગની દિશા અને તેના સ્થાન સદિશ વચ્ચેનો કોણ શું હશે?
એક કણ $5\;cm$ ની ત્રિજયાના વર્તુળની આસપાસ અચળ ઝડપથી ગતિ કરે છે અને આવર્તકાળ $0.2 \pi\; sec$ છે. કણનો પ્રવેગ ($m/sec^2$ માં) કેટલો હશે?
$1\,kg$ દળ ધરાવતા એક પથ્થરને દળરહિત અને $1\,m$ લંબાઈની દોરી જોડે બાંધવામાં આવે છે. જો દોરી $400\,N$ નું મહતમ તણાવ સહન કરી શકતી હોય તો દોરી તૂટે નહિ તે રીતે પથ્થરને સમક્ષિતિજ સમતલમાં ભ્રમણ કરાવવા માટે મહતમ રેખીય વેગ $..............\,ms^{-1}$ થશે.