જો કોઈ કણ વર્તુળાકાર પથ પર અચળ ઝડપે ગતિ કરી રહ્યો છે, તો વર્તુળનાં કેન્દ્રની સાપેક્ષે તેના પ્રવેગની દિશા અને તેના સ્થાન સદિશ વચ્ચેનો કોણ શું હશે?
$\pi$
$\frac{\pi}{2}$
શૂન્ય
$2 \pi$
$2 \,m$ ત્રિજ્યામાં ઇલેક્ટ્રોન $4 \,m / s$નાં વેગથી વર્તુળમય ગતિ કરે છે, તો ઇલેક્ટ્રોનનો પ્રવેગ ...... ($m / s ^{2}$ માં)
એક કણ પર તેના વેગ ને લંબ અચળ બળ લગાવવામાં આવે છે. કોઈ સમતલમાં કણ ગતિ કરે છે. તો નીચેનામાથી શું કહી શકાય?
નિયમિત વર્તુળાકાર ગતિ કરતાં કણ માટે $R$ ત્રિજ્યાના વર્તુળના બિંદુ $P$ $(R,\theta)$ પાસે (જ્યા $\theta \ x \ -$ અક્ષ સાથે બનાવેલો ખૂણો) પ્રવેગ $\vec a$ ......
એક ગાડી $400\, m$ ત્રિજ્યા ધરાવતા વર્તુળાકાર પથ પર $40 \,m / s$ ની ઝડપે ગતિ કરે છે. તેની ઝડપ $3 \,m / s ^2$ ના દરથી વધી રહી છે. તો ગાડીનો પ્રવેગ ........... $m / s ^2$ થાય.
ચોક્કસ સમયે વર્તુળાકાર ગતિ કરતા કણના વેગના અને પ્રવેગ સદિશો અનુક્રમે $\vec{v}=2 \hat{i} m / s$ અને $\vec{a}=2 \hat{i}+4 \hat{j} m / s^2$ છે.તો વર્તુળની ત્રિજ્યા $ ........\,m$