$N_{\beta}$ એ $1$ ગ્રામ $Na^{24}$ ના રેડિયોએક્ટિવ ન્યુક્લિયસમાંથી(અર્ધઆયુષ્ય સમય$= 15\, hrs$) $7.5\, hours$ માં ઉત્સર્જિત થતાં $\beta$ કણોની સંખ્યા છે તો $N_{\beta}$ નું મૂલ્ય લગભગ કેટલું હશે?
(એવોગેડ્રો નંબર$= 6.023\times10^{23}\,/g.\, mole$)
$6.2\times10^{21}$
$7.5\times10^{21}$
$1.25\times10^{22}$
$1.75\times10^{22}$
$100\, W \,1 \,kg \,U^{235}$ વિખંડનથી પેદા થાય છે. આશરે કેટલા સમય સુધી ઊર્જા નું ઉત્પાદન ચાલુ રાખશે?
રેડિયો એક્ટિવિટીના જુદા-જુદા એકમો જણાવી તેમને વ્યાખ્યાયિત કરો.
$t=0$ સમયે રેડિયોએકિટવ તત્ત્વ નમૂનાનું દળ $10\;gm$ છે. બે સરેરાશ જીવનકાળ પછી આ તત્વના નમૂનાનું દળ ($gm$ માં) આશરે કેટલું હશે?
એક મહિનામાં રેડિયો એક્ટિવ નમૂનાનું $10\%$ વિભંજન થાય છે. ચાર મહિનામાં કેટલા ......... $\%$ અંશનું વિભંજન થશે?
રેડિયો ઍક્ટિવ પદાર્થના સરેરાશ જીવનકાળની વ્યાખ્યા લખો.