1. Electric Charges and Fields
medium

$m$ દળના $q$ વિદ્યુતભાર ધરાવતા એક નાના ગોળાને ઉભી વિદ્યુતભારીત સુવાહક પાટની સપાટી સાથે $\theta$ ખૂણે રેશમની દોરીથી લટકાવવામાં આવે તો ગોળાના સંતુલન માટે પ્લેટની પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા કેટલી હોવી જોઈએ?

A$\varepsilon_0\left(\frac{m g}{q}\right) \tan \theta$
B$\varepsilon_0\left(\frac{2 m g}{q}\right) \tan \theta$
C$\varepsilon_0(m g q) \tan \theta$
D$\varepsilon_0\left(\frac{m g}{3 q}\right) \tan \theta$

Solution

(a)
$\frac{T \sin \theta}{T \cos \theta}=\frac{q \sigma / \varepsilon_0}{m g}$
$\tan \theta=\frac{q \sigma}{\varepsilon_0 m g}$
$\sigma=\frac{\varepsilon_0 m g \tan \theta}{q}$
Standard 12
Physics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.