સ્પ્રિંગ પર વજન લગાવતાં તેની લંબાઇમાં થતો વધારો $x$ હોય,તો સ્પ્રિંગમાં કેટલી ઊર્જા સંગ્રહિત થાય? $( T=$ તણાવ , $k =$ બળ અચળાંક$)$
$\frac{{{T^2}}}{{2x}}$
$\frac{{{T^2}}}{{2k}}$
$\frac{{2x}}{{{T^2}}}$
$\frac{{2{T^2}}}{k}$
જો તારના એક છેડાને છત સાથે બાંધેલો છે અને બીજા છેડા પર $20\, N$ બળ લગાવતા તેની લંબાઈમાં $1\, mm$ નો વધારો થાય તો તારની ઊર્જામાં થતો વધારો અને જ્યારે વજન નીચેની દિશામાં $1\, mm$ જાય ત્યારે તેની ગુરુત્વસ્થિતિઊર્જામાં થતાં ઘટાડાનો ગુણોત્તર કેટલો થાય $?$
સ્થિતિસ્થાપક મર્યાદાની અંદર પદાર્થ પર વિકૃતિ ઉત્પન્ન કરવામાં આવે તો તેની આંતરિક ઉર્જા.....
સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઊર્જા કોને કહે છે ? તેનાં જુદાં જુદાં સૂત્ર લખો.
નીચેના તારમાંથી કોની ઊર્જા મહત્તમ હોય
સ્થિતિસ્થાપક સ્થિતિઊર્જા ઘનતા માટે નીચેનામાથી શું સાચું છે