જો શબ્દ $'GANGARAM'$ ના બધા અક્ષરોને ગોઠવવામાં આવે તો એવા કેટલા શબ્દો મળે કે જેમાં બરાબર બે સ્વર સાથે આવે પરંતુ બે $'G'$ સાથે ન આવે ?
$1320$
$1560$
$1800$
$1740$
$52$ પત્તા ચાર ખેલાડીઓ વચ્ચે એકસમાન કેટલી રીતે વહેંચી શકાય ?
જો $\left( {\begin{array}{*{20}{c}}
{n + 1} \\
3
\end{array}} \right)\, = 2\,.\,\left( {\begin{array}{*{20}{c}}
n \\
2
\end{array}} \right)$ હોય , તો $n\, = \,\,.........$
ધારો કે $S =\{1,2,3,5,7,10,11\}$. જેના બધા સભ્યોનો સરવાળો $3$ નો ગુણિત થાય તેવા $S$ ના અરિક્ત ઉપગણોની સંખ્યા $................$ છે.
$'MATHEMETICS'$ શબ્દના ચાર અક્ષરોને કેટલી રીતે પ્રમાણે ગોઠવી શકાય ?
એક વ્યક્તિ $n-$ પગથિયાંવાળા દાદરને એક પગથિયાં અથવા બે પગથિયાં દ્વારા ચડવા માગે છે જો $C_n$ એ એ $n-$ પગથિયાંવાળા દાદરને ચડવાની રીતો દર્શાવે તો $C_{18} + C_{19}$ ની કિમત મેળવો