જો સમીકરણ ${x^2} + \left( {\sin \,\theta + \cos \,\theta } \right)x + \frac{3}{8} = 0$ ના બંને ઉકેલો ભિન્ન અને ધન હોય તો $\theta $ ની $\left[ {0,2\pi } \right]$ માં ઉકેલોનો ગણ મેળવો.,
$\left( {\frac{\pi }{{12}},\frac{{5\pi }}{{12}}} \right)$
$\left( {\frac{{13\pi }}{{12}},\frac{{17\pi }}{{12}}} \right)$
$\left( {\frac{{7\pi }}{{12}},\frac{{11\pi }}{{12}}} \right)$
$\left( {\frac{{19\pi }}{{12}},\frac{{23\pi }}{{12}}} \right)$
જો $r\,\sin \theta = 3,r = 4(1 + \sin \theta ),\,\,0 \le \theta \le 2\pi ,$ તો $\theta = $
અંતરાલ $[0, 5 \pi ]$ માં $x$ કેટલી કિમતો સમીકરણ $3{\sin ^2}x - 7\sin x + 2 = 0$ નું સમાધાન કરે છે.
સમીકરણ $\sqrt[3]{{\sin \theta - 1}} + \sqrt[3]{{\sin \theta }} + \sqrt[3]{{\sin \theta + 1}} = 0$ ના $[0,4\pi]$ માં ઉકેલોની સંખ્યા મેળવો.
જો સમીકરણ $\cos ^{4} \theta+\sin ^{4} \theta+\lambda=0$ ને $\theta$ માટે વાસ્તવિક ઉકેલો હોય તો $\lambda$ ની કિમત ......... અંતરાલમાં આવેલ છે
અહી $A=\left\{\theta \in R:\left(\frac{1}{3} \sin \theta+\frac{2}{3} \cos \theta\right)^2=\frac{1}{3} \sin ^2 \theta+\frac{2}{3} \cos ^2 \theta\right\}$ હોય તો . . .