જો $50$ અવલોકનો $x_1, x_2, ………, x_{50}$ નો મધ્યક અને પ્રમાણિત વિચલન બંને $16$ હોય તો $(x_1 - 4)^2, (x_2 - 4)^2, …., (x_{50} - 4)^2$ નો મધ્યક ................ થાય
$400$
$380$
$525$
$480$
$10$ અવલોકનોના સમૂહનો મધ્યક $5 $ અને પ્રમાણિત વિચલન $2\sqrt 6 $ છે . બીજા $20 $ અવલોકનોના સમૂહનો મધ્યક $5$ અને પ્રમાણિત વિચલન $3\sqrt 2 $ થાય તો $30$ અવલોકનોનાં સંયુક્ત સમૂહનું પ્રમાણિત વિચલન કેટલું થાય ?
જો વિતરણનું દરેક અવલોકન જેનું વિચરણ $\sigma^2$ એ $\lambda$ વડે ગુણીત હોય તો નવા અવલોકનોનું પ્રમાણિત વિચલન શોધો.
$3,7,12, a, 43-a$ નું વિચરણ, એક પ્રાકૃતિક સંખ્યા થાય તેવા $a \in N$ ના મૂલ્યોની સંખ્યા $\dots\dots\dots$ છે. (મધ્યક $=13$)
વર્ગના $100$ વિર્ધાર્થીંઓના ગણિતના ગુણનો મધ્યક $72$ છે. જો છોકરાઓની સંખ્યા $70 $ હોય અને તેમના ગુણનો મધ્યક $75$ હોય તો વર્ગમાં છોકરીઓનાં ગુણનો મધ્યક શોધો ?
પ્રથમ પ્રાકૃતિક $n$ સંખ્યાઓ માટે પ્રમાણિત વિચલન મેળવો