સમીકરણ $X=3 Y Z^{2}$ માં $X$ અને $Z$ એ કેપેસીટન્સ અને ચુંબકીય પ્રેરણ છે તો $MKSQ$ પધ્ધતિમાં $Y$ નું પારિમાણિક સૂત્ર શું થાય?
$\left[M^{-3} L^{-2} T^{4} Q^{4}\right]$
$\left[M L^{2} T^{8} Q^{4}\right]$
$\left[M^{-2} L^{-3} T^{2} Q^{4}\right]$
$\left[M^{-2} L^{-2} T Q^{2}\right]$
કોણીય વેગ નું પારિમાણિક સૂત્ર શું છે?
ઘનકોણ જેવુ જ પરિમાણ ધરાવત્તી રાશિઓ. . . . . . . .છે
જો કોઈ પદાર્થ પર કાર્યરત બળ $F$, તેના કદ $V$ પ્રવાહીની ઘનતા $\rho$ અને ગુરૂત્વાકર્ષણપ્રવેગ $g$. પર આધારિત છે. $F$ માટે યોગ્ય સૂત્ર શું હોઈ શકે છે?
પદાર્થનું સ્થાન $ x = K{a^m}{t^n}, $ જયાં $a$ પ્રવેગ અને $t$ સમય હોય,તો $m$ અને $n$ ના મૂલ્યો શું હોવા જોઈએ?
જો ઝડપ $(V)$, પ્રવેગ $(A)$ અને બળ $(F)$ ને મૂળભૂત એકમો તરીકે લેવામાં આવે, તો યંગ મોડ્યુલસનું પરિમાણ શું થશે?