$50\, \mu Ci$ શરૂઆતની એક્ટીવિટી ધરાવતા રેડિયોએક્ટિવ તત્વનો અર્ધઆયુ $69.3$ કલાક છે , તો $10^{\text {th }}$ અને $11^{\text {th }}$ વચ્ચે વિભંજન પાતનાં ન્યુક્લિયસની ટકાવારી શોધો.

  • [AIIMS 2019]
  • A

    $1$

  • B

    $2$

  • C

    $3$

  • D

    $4$

Similar Questions

$\alpha $ અને $\beta $ કણના ઉત્સર્જન માટે ક્ષય અચળાંક અનુક્રમે ${\lambda _\alpha }$ અને ${\lambda _\beta }$ છે. જો એક પદાર્થ $\alpha $ અને $\beta $ કણનું એકસાથે ઉત્સર્જન કરતો હોય તો પદાર્થનો સરેરાશ અર્ધઆયુષ્ય સમય કેટલો થાય?

  • [AIEEE 2012]

રેડિયો એક્ટિવ તત્વનું દળ $40$ દિવસમાં $\frac{1}{{16}}$ માં  ભાગનું થાય છે. તો તત્વનો અર્ધઆયુ ........ દિવસ

  • [AIIMS 2003]

રેડિયોએક્ટિવ ક્ષય દરમિયાન ઉત્સર્જાતા ૠણ વિદ્યુતભારીત $\beta - $ કણો શું છે?

  • [AIPMT 2007]

જૂના ખડકમાં યુરેનિયમ અને લેડના ન્યુક્લિયસનો ગુણોત્તર $1:1$  છે. યુરેનિયમનું અર્ધ આયુષ્ય $4.5 ×10^9$ વર્ષ છે. શરૂઆતમાં તે ફક્ત યુરેનિયમ ન્યુક્લિયસ ધરાવતું હતું તો ખડક કેટલા વર્ષ જૂનું હશે?

રેડિયો એક્ટિવીટી ......છે.