રેડિયો એકિટવ પદાર્થ દ્વારા ઉત્સર્જિત બીટા કણોની સંખ્યા તેના દ્વારા ઉત્સર્જિત આલ્ફા કણોની સંખ્યા કરતાં બમણી છે. પરિણામી જનિત ન્યુકિલયસ એ .......
જનક ન્યુકિલયસનો આઇસોમર છે.
જનક ન્યુકિલયસનો આઇસોટોન છે.
જનક ન્યુકિલયસનો આઇસોટોપ છે.
જનક ન્યુકિલયસનો આઇસોબાર છે.
ડયુટેરિયમના $2.0\, kg$ ના વિખંડનથી $100\, W$ નો વિદ્યુત લેમ્પ કેટલો સમય સુધી પ્રકાશતો રાખી શકાય ? વિખંડન પ્રક્રિયા નીચે મુજબ થાય છે એમ ગણો.
$_{1}^{2} H+_{1}^{2} H \rightarrow_{2}^{3} H e+n+3.27 \;M e V$
રેડિયો એક્ટિવ તત્ત્વ માટે ક્ષય દર વિરુદ્ધ અવિભંજિત ન્યુક્લિયસોની સંખ્યાનો આલેખ દોરો.
રેડિયોએકિટવ તત્ત્વનો વિભંજન દર $240\,min^{-1}$ છે, $1$ કલાક પછી વિભંજન દર $30$ વિભંજન$/$મિનિટ છે, તો અર્ધઆયુ સમય કેટલા...........મિનિટ હશે?
$\lambda $ અને $({T_{1/2}})$ વચ્ચેનો સંબંધ શું છે?
(${T_{1/2}}=$ અર્ધઆયુ સમય $\lambda =$ ક્ષય નિયતાંક)
$X$ અને $Y$ નું અર્ધ આયુષ્ય અનુક્રમે $3$ મિનિટ અને $27$ મિનિટ છે. કોઈ અમુક એક્ટીવીટીએ બંન્ને સમાન બને છે ત્યારે તે ક્ષણે $X$ અને $Y$ ના ઉત્તેજીત ન્યુક્લિયસનો ગુણોત્તર શોધો.