શીયાળામાં તળાવની સપાટીનું તાપમાન $1^{\circ} C$ જેટલું છે તો તળાવના તળીયાનું તાપમાન કેટલું હશે ?

  • A

    $1^{\circ} C$

  • B

    $0^{\circ} C$

  • C

    $4^{\circ} C$

  • D

    બધી જ $1^{\circ} C$ કરતાં નીચેના મૂલ્યે હશે.

Similar Questions

એક કોપર અને બીજી બ્રાસ ધાતુ વાપરીને એક દ્વિધાત્વિય પટ્ટી બનાવવામાં આવે છે.આ બે ધાતુના રેખીય પ્રસરણાંક ${\alpha _C}$ અને ${\alpha _{B}}$ છે.ગરમ કરતાં પટ્ટીના તાપમાનમા $\Delta T$ જેટલો વધારો થાય અને પટ્ટી વળીને $R$ ત્રિજ્યાની ચાપ બનાવે તો $R$...

  • [IIT 1999]

$\alpha _V\,\,\to $ તાપમાનનો આલેખ દોરો.

ધાતુના ધન ગોળામાં ગોળાકાર કોતર છે. જો ગોળાને ગરમ કરવામાં આવે તો કોતરનું કદ.....

$0\,^oC$ તાપમાને પાતળા સળિયાની લંબાઈ $L_0$ અને રેખીય પ્રસરણાંક $\alpha $ છે. આ સળિયાના બે છેડાઓના તાપમાન $\theta _1$ અને $\theta _2$ છે. તો આ સળિયાની નવી લંબાઈ શોધો. 

આકૃતિમાં બે અલગ અલગ તાપમાન $T_1$ અને $T_2$ માટે તારમાં આપેલ પ્રતિબળ અને તેણે કારણે લંબાઈમાં થતો ફેરફારનો ગ્રાફ આપેલ છે.આ ગ્રાફ પરથી નીચેનામાથી શું સાચું પડે?