જો આપેલી આકૃતિમાં દર્શાવ્યા મુજબનાં કેપેસીટરોનો પ્રારંભીક ચાર્જ શૂન્ય હોય તો દર્શાવેલ બેટલી દ્વારા થતું કાર્ય ......... $mJ$ હશે.

213621-q

  • A

    $0.2$

  • B

    $200$

  • C

    $0.4$

  • D

    $400$

Similar Questions

$100\, W$ બલ્બથી $3\;m$ અંતરે વિદ્યુતક્ષેત્રની તીવ્રતા $E$ છે. $60\, W$ બલ્બથી $3\;m$ અંતરે વિદ્યુતક્ષેત્રની તીવ્રતા $\sqrt{\frac{x}{5}} E$ હોય તો તો $x$નું મૂલ્ય કેટલું હશે?

  • [JEE MAIN 2021]

$800$ માઈક્રો ફેરેડના કેપેસિટર પર $8 \times  10^{-18}\, C$ નો વિદ્યુતભાર મૂકવા કરવું પડતું કાર્ય ....

કેપેસિટરમાં ઊર્જા કેવી રીતે સંગ્રહ પામે છે ? અને કેપેસિટરમાં સંગ્રહ પામતી ઊર્જાનું સૂત્ર મેળવો.

કેપેસીટરની બે સમાંતર પ્લેટ વચ્ચે $'\alpha'$ કોણ રચાય તે પ્રમાણે $K _{1}$ ગતિ ઊર્જા ધરાવતો ઈલેક્ટ્રોન બંને પ્લેટની વચ્ચે પ્રવેશે છે. તે પ્લેટોને $K _{2}$ જેટલી ગતિ ઊર્જા સાથે $' \beta '$ કોણે છોડે છે. તો ગતિ ઊર્જાનો ગુણોત્તર $K _{1}: K _{2} ......$ થશે.

  • [JEE MAIN 2021]

$4\;V$ વિદ્યુતસ્થિતિમાનથી ચાર્જ કરેલા $C_1$ કેપેસીટરની ક્ષમતા ધરાવતા $n_1$ કેપેસીટરને શ્રેણીમાં જોડેલા છે. જ્યારે બીજા $V$ વિદ્યુતસ્થિતિમાનથી ચાર્જ કરેલા $C_2$ કેપેસીટરની ક્ષમતા ધરાવતા $n_2$ કેપેસીટરને સમાંતરમાં જોડવામાં આવે ત્યારે તેમાં સંગ્રહ થતી કુલ ઉર્જા પહેલા જોડાણમા સંગ્રહ થતી ઉર્જા જેટલી છે. તો $C_2$ નું મૂલ્ય $C_1$ ના પદમાં કેટલું થાય?

  • [AIPMT 2010]