જો ${(x - 2y + 3z)^n}$ ના વિસ્તરણમાં પદની સંખ્યા $45$ હોય , તો $n= $. . .
$7$
$8$
$9$
એકપણ નહીં.
(b) $\frac{{(n + 1)(n + 2)}}{2} = 45$ or ${n^2} + 3n – 88 = 0 \Rightarrow n = 8$..
$(x + 2)^{n-1} + (x + 2)^{n-2}. (x + 1) + (x + 2)^{n-3} . (x + 1)^2; + …… + (x + 1)^{n-1}$ ના વિસ્તરણમાં $x^r (0 \le r \le n – 1)$ નો સહગુણક મેળવો
જો ${}^{21}{C_1} + 3.{}^{21}{C_3} + 5.{}^{21}{C_5} + ……19{}^{21}{C_{19}} + 21.{}^{21}{C_{21}} = k$ હોય તો $k$ નો અવિભાજય અવયવ મેળવો
જો ${(1 + x)^{2016}} + x{(1 + x)^{2015}} + {x^2}{(1 + x)^{2014}} + ….{x^{2016}} = \sum\limits_{i = 0}^{2016} {{a_i\,}{\,x^i}} $ જ્યાં $x\, \in \,R\,,\,x\, \ne \, – 1$ તો $a_{17}$ ની કિમત મેળવો.
$(1-x)^{100}$ ના દ્વિપદી વિસ્તરણમાં પ્રથમ $50$ પદોના સહગુણકોનો સરવાળો $…….$ છે.
જો $(1 + x)^m = C_0 + C_1x + C_2x^2 + C_3x^3 + . . . . . +C_mx^m$, જ્યાં $C_r ={}^m{C_r}$ અને $A = C_1C_3 + C_2C_4+ C_3C_5 + C_4C_6 + . . . . . .. + C_{m-2}C_m$, હોય તો નીચેનામાંથી ક્યુ ખોટું છે ?
Confusing about what to choose? Our team will schedule a demo shortly.