3. ATOMS AND MOLECULES
medium

જો એક મૉલ કાર્બન પરમાણુનું દળ $12$ ગ્રામ હોય, તો કાર્બનના એક પરમાણુનું દળ કેટલું થશે ?

A

$0.99 \times 10^{-23}\,kg$

B

$0.99 \times 10^{-23}\,g$

C

$1.99 \times 10^{-23}\,g$

D

$1.99 \times 10^{-23}\,kg$

Solution

$1$ મૉલ કાર્બન પરમાણુ $=6.022 \times 10^{23}$ પરમાણુ $=12\,g$

$\therefore $ $6.022 \times 10^{23}$ કાર્બન પરમાણુનું દળ $=12\,g$

આથી $1$ કાર્બન પરમાણુનું દળ $=\frac{12 \times 1}{6.022 \times 10^{23}}$

$=1.99 \times 10^{-23}\,g$

Standard 9
Science

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.