- Home
- Standard 9
- Science
3. ATOMS AND MOLECULES
medium
નીચેનાનાં આણ્વીય દળ ગણો : $CO_2$, $CH_4$ અને $C_2H_6$.
A
$33\,u$, $18\,u$ અને $30\,u$
B
$6\,u$, $18\,u$ અને $36\,u$
C
$9\,u$, $36\,u$ અને $84\,u$
D
$44\,u$, $16\,u$ અને $30\,u$
Solution
$(i)$ $CO_2$ (કાર્બન ડાયોક્સાઇડ) નું આણ્વીય દળ :
$\therefore $ ($C$ નું પરમાણ્વીય દળ) $+$ $2 \times $ ($O$ નું પરમાણ્વીય દળ)
$\therefore \,\,12\,+(2 \times 16)$
$\therefore $ $12+32\, = \,44\,u$
$(ii)$ $CH_4$ (મિથેન) નું આણ્વીય દળ :
$\therefore $ ($C$ નું પરમાણ્વીય દળ) $+$ $4$ ($H$ નું પરમાણ્વીય દળ)
$\therefore $ $12+4(1)$
$\therefore \,\,12\, + 4\, = \,16\,u$
$(iii)$ $C_2H_6$ (ઇથેન) નું આણ્વીય દળ :
$\therefore \,\,2\, \times $ ($C$ નું પરમાણ્વીય દળ) $+$ $6$ $ \times $ ($H$ નું પરમાણ્વીય દળ)
$\therefore \,\,(2\, \times 12)\,+\,(6\times 1) $
$\therefore $ $24+6=30\,u$
Standard 9
Science