જો ન્યુક્લિઓટાઈડની  બે જોડ વચ્ચેનું અંતર $0.34\,nm$ હોય અને સસ્તનના લાક્ષણિક કોષમાં ના દ્વિકુંતલાકાર $DNA$ માં કુલ બેઝ જોડી ની સંખ્યા $6.6\times10^9$ $bp$ હોય તો $DNA$ ની લંબાઈ આશરે કેટલી હશે ?

  • [NEET 2020]
  • A

    $2.7$ મીટર

  • B

    $2.0$ મીટર

  • C

    $2.5$ મીટર

  • D

    $2.2$ મીટર

Similar Questions

નીચે આપેલને નાઈટ્રોજન બેઈઝ અને ન્યુક્લિઓસાઈડમાં વર્ગીકૃત કરો :

એડેનીન, સાઈટીડિન, થાયમીન, ગ્વાનોસિન, યુરેસીલ અને સાયટોસિન. 

તફાવત આપો : ન્યુક્લિઓસાઇડ અને ન્યુકિલઓટાઇડ

એક ન્યુકિલઓઝોમાં $bp$ ની સંખ્યા

ડિઓક્સિરીબોન્યૂક્લિઈક એસિડ કેટલી પોલિન્યુકિલઓટાઈડ શૃંખલાનું બનેલું હોય છે ?

કયો નાઈટ્રોજન બેઈઝ $RNA$ માં હોતો નથી ?