જો સમીકરણ $2\ {\sin ^2}x + \frac{{\sin 2x}}{2} = k$ ને ઓછામાં ઓછો એક વાસ્તવિક ઉકેલ હોય તો $k$ ની બધી પૂર્ણાક સંખ્યાઓનો સરવાળો મેળવો
$2$
$3$
$5$
$6$
સમીકરણ ${2^{\sin x}} + {2^{\cos x}} > {2^{1 - (1/\sqrt 2 )}}$ નું પાલન કરે તેવી $x$ ની કિમત મેળવો.
જો $tanA + cotA = 4$, હોય તો $tan^4A + cot^4A$ ની કિમત મેળવો.
સમીકરણ $\sin 2\theta + \cos 2\theta = - \frac{1}{2},\theta \in \left( {0,\frac{\pi }{2}} \right)$ ના ઉકેલોની સંખ્યા મેળવો,
જો $(1 + \tan \theta )(1 + \tan \phi ) = 2$, તો $\theta + \phi =$ .....$^o$
$‘a’$ ની .............. કિમતો માટે $cos\, 2x + a\, sin\, x = 2a - 7$ ના ઉકેલો શક્ય છે