${ }_{6} C^{13}$ અને ${ }_{7} N^{14}$ ન્યુક્લિયસ એ ......
નાઇટ્રોજનના સમસ્થાનિક (isotopes)
કાર્બનના સમસ્થાનિક (isotopes)
સમભારિક (isobars)
આઇસોટોન (isotones)
બોરોનનો અણુભાર $10.81$ છે અને તેના બે આઇસોટોપ્સ $ _5{B^{10}} $ અને $ _5{B^{11}} $ છે. તો $ _5{B^{10}}{:_5}{B^{11}} $ નો ગુણોત્તર કેટલો હશે?
ન્યુટ્રોનની શોધ કોણે કરી હતી?
પરમાણુઓના પ્રકારો ઉદાહરણ આપી સમજાવો.
ન્યુક્લિયસના બંધારણ માટે વપરાતા જુદા-જુદા પદોને વ્યાખ્યાયિત કરો.
ન્યુક્લિયસનો સામાન્ય પરિચય આપો.