જો $\left(3^{\frac{1}{2}}+5^{\frac{1}{8}}\right)^{\text {n }}$ ના વિસ્તરણમાં પૂર્ણાક પદોની સંખ્યા $33$ હોય તો $n$ ની ન્યૂનતમ કિમત શોધો.
$264$
$256$
$128$
$248$
$(1 -x)^5(1 + x + x^2 + x^3)^4$ ના વિસ્તરણમાં $x^{13}$ નો સહગુણક મેળવો
મધ્યમ પદ શોધો : $\left(\frac{x}{3}+9 y\right)^{10}$
${\left( {{x^2} + \frac{a}{x}} \right)^5}$ ના વિસ્તરણમાં $x$ નો સહગુણક મેળવો.
જો ${\left( {9\,x\,\, - \,\,\frac{1}{{3\,\sqrt x }}} \right)^{18}}, x > 0$ , ના વિસ્તરણમાં અચળ પદએ તેના અનુરૂપ દ્રીપદી સહગુણકને $\alpha$ ગણું હોય તો $' \alpha '$ ની કિમત મેળવો
જો ${(3 + ax)^9}$ ના વિસ્તરણમાં ${x^2}$ અને ${x^3}$ ના સહગુણક સમાન હોય તો $a$ ની કિમંત મેળવો.