હાલના લંબાઇ,સમય અને દળ $(m, s, kg)$ ના એકમો $100\,m, 100\,s$ અને $\frac{1}{{10}}\,kg$ થાય તો 

  • A
    નવો વેગનો એકમ $10$ ગણો થાય.
  • B
    નવો બળનો એકમ $\frac{1}{{1000}}$ ગણો થાય
  • C
    નવો ઊર્જાંનો એકમ $10$ ગણો થાય
  • D
    નવો દબાણનો એકમ $1000$ ગણો થાય

Similar Questions

જો મુક્ત અવકાશની પરમિટીવીટી $\varepsilon_0$ પ્રોટોનનો વિદ્યુતભાર $e$ સાર્વત્રિક ગુરૂત્વાકર્ષણ અચળાંક $G$ અને પ્રોટોનનું દળ $m_p$ હોય તો $\frac{e^2}{4 \pi \varepsilon_0 G m_p{ }^2}$ માટે

$1\ MW$ પાવર નું મૂલ્ય જો દળ,લંબાઇ અને સમયના નવા એકમો $10\ kg,\ 1\ dm$ અને $1\ minute$ હોય,તો કેટલું થાય?

જો બળ $F$, વેગ $V$ અને સમય $T$ ને મૂળભૂત રાશિ લેવામાં આવે તો દબાણના પરિમાણિક સૂત્રમાં બળના પરિમાણની કેટલી ઘાત આવે?

એકમોની નવી પદ્ધતિમાં ઊર્જા $(E)$, ઘનતા $(d)$ અને પાવર $(P)$ ને મૂળભૂત એકમો તરીક લેવામાં આવે છે, તો પછી સાર્વત્રિક ગુરુત્વાકર્ષણ અચળાંક $G$ નું પારિમાણિક સૂત્ર શું હશે?

$\left(\mathrm{P}+\frac{\mathrm{a}}{\mathrm{V}^2}\right)(\mathrm{V}-\mathrm{b})=\mathrm{RT}$ સમીકરણમાં $\mathrm{ab}^{-1}$ નું પારમાણીક સૂત્ર શુ થશે? જ્યાં સંજ્ઞા તેમના પ્રમાણિત અર્થ ધરાવે છે.

  • [JEE MAIN 2024]