માર્શિયન પધ્ધતિમાં બળ $(F)$, પ્રવેગ $(A)$ અને સમય $(T)$ ને મૂળભૂત રાશિ લેવામાં આવે તો માર્શિયન પધ્ધતિમાં લંબાઇનું પારિમાણિક સૂત્ર શું થાય?

  • A

    $F{T^2}$

  • B

    ${F^{ - 1}}{T^2}$

  • C

    ${F^{ - 1}}{A^2}{T^{ - 1}}$

  • D

    $A{T^2}$

Similar Questions

$y\, = \,{x^2}r\, + \,{M^1}{L^1}{T^{ - 2}}$ પારિમાણિક દૃષ્ટિએ સાચું હોય, તો $x^2$ નું પારિમાણિક સૂત્ર મેળવો. ( $r$ એ સ્થાનાંતર દશવિ છે.) 

${\left( {{\mu _0}{\varepsilon _0}} \right)^{ - \frac{1}{2}}}$ નુ પારિમાણિક સૂત્ર કયું છે?

  • [AIPMT 2012]

બળયુગ્મ (couple) નું પારિમાણિક સૂત્ર શું થાય?

નીચેનામાંથી $...........$ ને એકમ છે પરંતુ પરિમાણરહિત છે.

આવૃતિનું પારિમાણિક સૂત્ર શું થાય?