જો સમીકરણ સંહતિ
$ x+(\sqrt{2} \sin \alpha) y+(\sqrt{2} \cos \alpha) z=0 $
$ x+(\cos \alpha) y+(\sin \alpha) z=0 $
$ x+(\sin \alpha) y-(\cos \alpha) z=0$
ને એક અસામાન્ય ઉકેલ હોય, તો $\alpha \in\left(0, \frac{\pi}{2}\right)$ બરાબર ............ છે.
$\frac{3 \pi}{4}$
$\frac{7 \pi}{24}$
$\frac{5 \pi}{24}$
$\frac{11 \pi}{24}$
સમીકરણ સહતિ $x+y+z=\alpha$ ; $\alpha x+2 \alpha y+3 z=-1$ ; $x+3 \alpha y+5 z=4$ સુસંગત થાય તેવી $\alpha$ ની કિંમતોની સંખ્યા ............ છે.
નિશ્ચાયકની કિમત મેળવો : $\left|\begin{array}{ccc}0 & 1 & 2 \\ -1 & 0 & -3 \\ -2 & 3 & 0\end{array}\right|$
$\left| {\,\begin{array}{*{20}{c}}0&{p - q}&{p - r}\\{q - p}&0&{q - r}\\{r - p}&{r - q}&0\end{array}\,} \right| = $
જો સમીકરણની સંહતિ, $x + 2y - 3z = 1$, $(k + 3)z = 3,$ $(2k + 1)x + z = 0$ એ સુસંગત ન હોય , તો $k$ ની કિમત મેળવો.
ધારો કે $\lambda, \mu \in {R}$. જો સમીકરણ સંહતિ
$ 3 x+5 y+\lambda z=3 $
$ 7 x+11 y-9 z=2$
$97 x+155 y-189 z=\mu$ ને અસંખ્ય ઉકેલો હોય, તો $\mu+2 \lambda=$..........