વર્તુળ $x^{2}+y^{2}-2 x-4 y=0$ પરનાં બિંદુઓ $O (0,0)$ અને $P (1+\sqrt{5}, 2)$ આગળના સ્પર્શકો જો બિંદુ $Q$ આગળ છેદે, તો ત્રિકોણ $OPQ$ નું ક્ષેત્રફળ............ છે.

  • [JEE MAIN 2022]
  • A

    $\frac{3+\sqrt{5}}{2}$

  • B

    $\frac{4+2 \sqrt{5}}{2}$

  • C

    $\frac{5+3 \sqrt{5}}{2}$

  • D

    $\frac{7+3 \sqrt{5}}{2}$

Similar Questions

જો વર્તૂળ  $S = x^2 + y^2 + 2gx + 2fy + c = 0$  દ્વારા બિંદુ $P(x_1, y_1) $ આગળ બનતો ખૂણો $\theta$ હોય, તો....

ધારો કે વર્તુળ $C$ એ રેખોઓ $L_{1}: 4 x-3 y+K_{1}$ $=0$ અને $L _{2}: 4 x -3 y + K _{2}=0, K _{1}, K _{2} \in R$ ને સ્પર્શ છે. જો આ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી રેખા એ $L _{1}$ ને  $(-1,2)$આગળ તથા $L _{2}$ ને  $(3,-6)$ આગળ છેદે તો વર્તુળ $C$ નું સમીકરણ ........... છે. 

  • [JEE MAIN 2022]

બિંદુ $(4, -1)$ આગળ વર્તૂળ $x^2 + y^2 - 40x + 10y = 153$ અભિલંબનું સમીકરણ :

ધારોકે ઉગમબિંદુ છે તથા $OP$ અને $OQ$ એ વર્તુળ $x^2+y^2-6 x+4 y+8=0$ પરના બિંદુઓ $P$ અને $Q$ પરના વર્તુળના સ્પર્શકો છે.જો ત્રિકોણ $OPQ$ નું પરિવૃત્તએ બિંદુ $\left(\alpha, \frac{1}{2}\right)$ માંથી પસાર થાય, તો $\alpha$ નું મૂલ્ય $.........$ છે.

  • [JEE MAIN 2023]

$m$ ના કયા મૂલ્ય માટે રેખા  $3x + 4y = m$  વર્તૂળ  $x^2+ y^2 -2x - 8 = 0 $ ને સ્પર્શેં છે ?