પીયાનોમાં તણાવ $10 N$ છે,બમણી આવૃત્તિ ઉત્પન્ન કરવા માટે તણાવ કેટલું .... $N$ કરવું પડે?

  • [AIIMS 2001]
  • A

    $5$

  • B

    $20$

  • C

    $40$

  • D

    $80$

Similar Questions

સમાન દ્રવ્યમાંથી બનેલા બે તાર $X$ અને $Y$ માં $T _{ x }$ અને $T _{ y }$ તણાવ છે. જો તેમની મૂળભૂત આવૃતિ અનુક્રમે $450\, Hz$ અને $300\, Hz $ હોય તો તેમના તણાવ બળનો ગુણોત્તર $\frac{T_{x}}{T_{y}}$ કેટલો થશે?

  • [JEE MAIN 2020]

બે છેડાઓ જડિત કરેલી દોરીમાં $1$ ગાળો, $2$ ગાળો, $3$ ગાળો અને $4$ ગાળા સાથે દોલિત થતા તરંગોની આવૃત્તિઓ અનુક્રમે $1 : 2 : 3 : 4$ છે તેમ બતાવો.

$T$ તણાવ હેઠળ રહેલી $50\; cm$ લંબાઈની દોરી, $392 \;Hz$ આવૃતિનો સ્વરકાંટો અનુનાદ થાય છે. જો દોરીની લંબાઈ $2 \%$ ઘટાડવામાં આવે, અને તણાવ અચળ રાખવામાં આવે તો, જ્યારે દોરી અને સ્વરકાંટો સાથે સાથે કંપન કરે ત્યારે સ્પંદની સંખ્યા કેટલી થાય?

$480 Hz$ આવૃત્તિવાળો સ્વરકાંટો સોનોમીટર સાથે $10$ સ્પંદ પ્રતિ સેકન્ડ ઉત્પન્ન કરે છે.હવે સોનોમીટરમાં તણાવ વધારતાં સ્પંદની સંખ્યા ધટે છે.તો સોનોમીટરની મૂળ આવૃત્તિ કેટલી ..... $Hz$ હશે?

એક બંને બાજુથી જડિત તાર ચોથા હાર્મોનિક પર કંપન કરે છે.સ્થિત તરંગનું સમીકરણ $Y =0.3\,sin\,(0.157\,x) \,cos\,(200\pi t)$ છે.તો તારની લંબાઈ કેટલી .... $m$ હશે? (બધી રાશિ $SI$ એકમમાં છે)

  • [JEE MAIN 2019]