$(\rho )$ ઘનતા $(r)$ ત્રિજ્યા $(S)$ પૃષ્ઠતાણ ધરાવતા પ્રવાહીના ટીપાંના દોલનોનો આવર્તકાળ $(T)$ નો કયો સંબંધ સાચો પડે?

  • A

    $T = k\sqrt {\rho {r^3}/S} $

  • B

    $T = k\sqrt {{\rho ^{1/2}}{r^3}/S} $

  • C

    $T = k\sqrt {\rho {r^3}/{S^{1/2}}} $

  • D

    એક પણ નહીં 

Similar Questions

$CGS$ પદ્વતિમાં ગુરુત્વપ્રવેગ $ g$ નું મૂલ્ય $980 \;cm/s^2$ છે, તો $MKS$  પદ્વતિમાં મૂલ્ય ........ થાય.

રાશિ $x$ ને $\left( IF v^{2} / WL ^{4}\right)$ વડે દર્શાવવામાં આવે છે જ્યાં $I$ એ જડત્વની ચાકમાત્રા, $F$ બળ, $v$ વેગ, $W$ કાર્ય અને $L$ લંબાઇ છે. તો $x$ નું પારિમાણિક સૂત્ર નીચે પૈકી કોને સમાન હશે?

  • [JEE MAIN 2020]

પાણીની અંદર વિસ્ફોટ થતાં ઉત્પન્ન થયેલ એક પરપોટાના દોલનોનો આવર્તકાળ $P^a\,d^b\,E^c$ ના સમપ્રમાણમાં છે. જ્યાં $P$ દબાણ, $d$ પાણીની ઘનતા અને $E$ વિસ્ફોટની ઉર્જા છે. તો $a,\,b$ અને $c$ ના મૂલ્યો અનુક્રમે કેટલા હશે?

પદાર્થનું સ્થાન $ x = K{a^m}{t^n}, $ જયાં $a$ પ્રવેગ અને $t$ સમય હોય,તો $m$ અને $n$ ના મૂલ્યો શું હોવા જોઈએ?

ઊર્જા $(E)$,વેગ $(v)$ અને બળ $(F)$ મૂળભૂત રાશિ હોય,તો દળનું પારિમાણીક સૂત્ર શું થાય?