જો આવૃત્તિ વિતરણ
$X_i$ | $2$ | $3$ | $4$ | $5$ | $6$ | $7$ | $8$ |
Frequency $f_i$ | $3$ | $6$ | $16$ | $\alpha$ | $9$ | $5$ | $6$ |
નું વિચરણ $3$ હોય, તો $\alpha=..............$
$5$
$4$
$3$
$2$
જો $n$ અવલોકનો $x_1, x_2,.....x_n$ એવા છે કે જેથી $\sum\limits_{i = 1}^n {x_i^2} = 400$ અને $\sum\limits_{i = 1}^n {{x_i}} = 100$ થાય તો નીચેનામાંથી $n$ ની શકય કિમત મેળવો.
આપેલ પ્રત્યેક માહિતી માટે મધ્યક અને વિચરણ શોધો :
પ્રથમ $n-$ પ્રાકૃતિક સંખ્યાઓ
અમુક માહિતી માટે મધ્યક અને પ્રમાણિત વિચલન આપેલ છે જે નીચે મુજબ છે
અવલોકનની સંખ્યા $=25,$ મધ્યક $=18.2$ અને પ્રમાણિત વિચલન $=3.25$
વધારામાં બીજા 15 અવલોકનો $x_{1}, x_{2}, \ldots, x_{15},$ ગણ પણ હાજર છે જેના માટે $\sum_{i=1}^{15} x_{i}=279$ અને $\sum_{i=1}^{15} x_{i}^{2}=5524$ છે તો બધા 40 અવલોકનનો પ્રમાણિત વિચલન મેળવો
જો $n$ અવલોકનો ${x_1}\;,\;{x_2}\;,\;.\;.\;.\;,{x_n}$ છે અને તેમાંનો સમાંતર મધ્યક $\bar x$ છે અને ${\sigma ^2}$ એ વિચરણ છે.
વિધાન $1$ : $2{x_1}\;,2\;{x_2}\;,\;.\;.\;.\;,2{x_n}$ નું વિચરણ $4{\sigma ^2}$ છે.
વિધાન $2$: $2{x_1}\;,2\;{x_2}\;,\;.\;.\;.\;,2{x_n}$ નો સમાંતર મધ્યક $4\bar x$ છે.
ટૂંકી રીતનો ઉપયોગ કરીને મધ્યક અને પ્રમાણિત વિચલન શોધો.
${x_i}$ | $60$ | $61$ | $62$ | $63$ | $64$ | $65$ | $66$ | $67$ | $68$ |
${f_i}$ | $2$ | $1$ | $12$ | $29$ | $25$ | $12$ | $10$ | $4$ | $5$ |