દોરી $7^{th}$ આવૃત્તિથી દોલન કરતી હોય,તો નિસ્પંદ અને પ્રસ્પંદ બિંદુની સંખ્યા કેટલી થાય?
$8, 7$
$7, 7$
$8, 9$
$9, 8$
એક $1\, m$ લંબાઇની અને $5\,g$ દળ ધરાવતી દોરીને બન્ને છેડેથી જડીત કરેલ છે. દોરીમાં તણાવ $8.0\, N$ છે. દોરીને એક $100\, Hz$ આવૃત્તિ ધરાવતા બાહ્ય કંપન (દોલક)ની મદદથી કંપિત કરાવવામાં આવે છે. દોરી પરના ક્રમિક નિસ્પદ બિંદુ ઓ વચ્ચેનું અંતર _____ $cm$ ની નજીકનું હશે.
$1$ મીટર લંબાઈનો તાર નિશ્ચિત પ્રારંભિક તણાવ હેઠળ $256 \,Hz$ મુળભુત આવૃતિનો અવાજ છોડે છે. જો તણાવ $1 \,kg$ વજનથી વધારવામાં આવે તો મુળભુત આવૃતિ $320 \,Hz$ થાય છે. તો પ્રારંભિક તણાવ ............... $kg \,wt$ હોય.
કોઇ દોરીના ત્રણ ટુકડાઓ કરવાથી તેના ટુકડાઓની મૂળભૂત આવૃત્તિઓ અનુક્રમે $ n_1,n_2 $ અને $n_3 $ હોય, તો આ દોરીની મૂળભૂત આવૃતિ $n$ શેના દ્વારા આપવામાં આવે?
સમાન તણાવ ધરાવતા સોનોમીટરના તારની મૂળભૂત આવૃત્તિ $500 Hz$ છે,એક તારમાં તણાવ કેટલું .... $\%$ વધારતાં $5$ સ્પંદ સંભળાય $?$
બે પિંપુડીઓ કે જેમની મૂળભૂત આવૃત્તિઓ $n_1 $ અને $ n_2 $ છે.તેમને શ્રેણીમાં જોડેલ છે. આ રીતે મેળવેલ નવી પિંપુડીની મૂળભૂત આવૃત્તિ થશે.