$15 gm$ પલ્લું ધરાવતા સોનોમીટરમાં $50gm$ દળ મૂકતાં દોરી $4$ લૂપ સાથે કંપન કરે છે, આવૃત્તિ અચળ રાખીને $6$ લૂપ કરવા માટે કેટલું વજન દૂર કરવું પડે?

  • A

    $0.0007\, kg\, wt$

  • B

    $0.0021\, kg\, wt$

  • C

    $0.036\, kg\, wt$

  • D

    $0.0029\, kg\, wt$

Similar Questions

ક્લોઝડ પાઇપની મૂળભૂત આવૃત્તિ $300$ $\mathrm{Hz}$ છે, તો તેના દ્વિતીય ઓવરટોનની આવૃત્તિ કેટલી હશે ? તે જાણવો ? 

જો $n$ મૂળભૂત આવૃત્તિ ધરાવતા સોનોમીટરના તારનો તણાવ અને વ્યાસ બમણો અને ઘનતા અડધી કરવામાં આવે, તો તેની મૂળભૂત આવૃત્તિ કેટલી થાય?

  • [AIPMT 2001]

$1cm$ લંબાઇની દોરીની મૂળભૂત આવૃત્તિ $256 Hz$ છે,દોરીની લંબાઇ $ \frac{1}{4}cm $ કરતાં નવી મૂળભૂત આવૃત્તિ કેટલી થાય?

બે જડિત આધાર વચ્યે બાંધેલી દોરીના કંપનની આવૃત્તિ (Fundamental Frequency) $50\,Hz$ છે. દોરીનું દળ $18\,g$ અને તેની રેખીય દળ ધનતા $20\,g / m$ છે. દોરીમાં ઉત્પન્ન થતા લંબગત તરંગની ઝડપ ........ $ms ^{-1}$ છે.

  • [JEE MAIN 2023]

$50cm$ લંબાઇની દોરીની મૂળભૂત આવૃત્તિ $800Hz$ છે.તેમાં $1000 Hz$ ની આવૃત્તિ ઉત્પન્ન કરવા માટે દોરીની લંબાઇ કેટલી  ..... $cm$ કરવી પડે?

  • [AIIMS 2002]