1.Set Theory
hard

કોઈ શહેર માં $25\%$ કુટુંબો પાસે ફોન છે અને $15\%$ કુટુંબો પાસે કાર છે ; $65\%$ કુટુંબો પાસે ફોન કે કાર બે માથી કઈ પણ નથી અને $2,000$ કુટુંબો પાસે કાર અને ફોને બંને છે તો નીચેના ત્રણ વિધાનો જુઓ .

$(A)\,\,\,5\%$ કુટુંબો પાસે કાર અને ફોન બંને છે
$(B)\,\,\,35\%$ કુટુંબો પાસે કાર અથવા ફોન છે.
$(C)$  શહેર માં $\,40,000$ કુટુંબો રહે છે
તો,

A

માત્ર $(A)$ અને $(C)$ સાચા છે.

B

માત્ર $(B)$ અને  $(C)$ સાચા છે.

C

બધા $(A),$ $(B)$ અને $(C)$ સાચા છે

D

માત્ર $(A)$ અને $(B)$ સાચા છે.

(JEE MAIN-2015)

Solution

$n(P)\, = \,25\,\% $

$n(C)\, = \,15\,\% $

$n(P'\, \cup \,C')\, = \,65\,\% $

$ \Rightarrow n(P \cup \,C')\, = \,65\,\% $

$n(P \cup \,C)\, = \,35\,\% $

$n(P \cap \,C)\, = \,n(P)\, + n(C)\, – \,n(P \cup \,C)$

$25\, + \,15\, – 35\, = \,5\% $

$x\, \times \,5\,\% \, = \,2000$

$x\, = \,40,000$

Standard 11
Mathematics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.