એક સ્કૂલમાં ત્રણ રમત રમાડવામાં આવે છે . કેટલાક વિધાર્થી બે પ્રકારની રમત રમે છે પરંતુ ત્રણેય રમત રમતા નથી . આપેલ પૈકી કઈ વેન આકૃતિઓ ઉપરોક્ત વિધાનને સમર્થન કરે છે .
$P$ અને $Q$
$P$ અને $R$
એકપણ નહીં
$Q$ અને $R$
$A$ અને $B$ ગણો છે. કોઈ ગણ $X$ માટે જો $A \cap X=B \cap X=\phi$ અને $A \cup X=B \cup X$ તો સાબિત કરો કે $A = B$
( સૂચનઃ $A = A \cap (A \cup X),B = B \cap (B \cup X)$ અને વિભાજનના નિયમનો ઉપયોગ કરો. )
છેદગણ શોધો : $A = \{ x:x$ એ $3$ ની ગુણિત પ્રાકૃતિક સંખ્યા છે. $\} ,$ $B = \{ x:x$ એ $6$ થી નાની પ્રાકૃતિક સંખ્યા છે. $\} $
છેદગણ શોધો : $A=\{a, e, i, o, u\} B=\{a, b, c\}$
જો $n(A) = 3$, $n(B) = 6$ અને $A \subseteq B$. તો $A \cup B$ માં રહેલ ઘટકો મેળવો.
જો $A = \{ (x,\,y):y = {e^x},\,x \in R\} $,$B = \{ (x,\,y):y = {e^{ - x}},\,x \in R\} .$ તો . .