વિદ્યુતચુંબકીય તરંગમાં વિદ્યુતક્ષેત્રનું મહત્તમ મૂલ્ય $1 V/m $ છે,વિદ્યુતક્ષેત્રની ઊર્જા ઘનતા કેટલી થાય?
$ 1.1 \times {10^{ - 11}} \,Joule/m^3$
$ 2.2 \times {10^{ - 12}} \,Joule/m^3$
$ 3.3 \times {10^{ - 13}}\, Joule/m^3$
$ 4.4 \times {10^{ - 14}}\, Joule/m^3 $
સમતલ વિદ્યુત ચુંબકીય તરંગમાં દોલીત ચુંબકીય ક્ષેત્ર $B _y=5 \times 10^{-6} \sin 1000 \pi\left(5 x-4 \times 10^8 t \right)\; T$ વડે આપવામાં આવે છે. વિદ્યુતક્ષેત્રનો કંપવિસ્તાર $.........$ થશે.
$40c{m^2}$ ક્ષેત્રફળ ઘરાવતા અરીસા પર $6\,W/{m^2}$ તીવ્રતા ઘરાવતું $EM$ તરંગ આપાત કરતા અરીસા પર કેટલું બળ લાગે?
સમતલ ચુંબકીયક્ષેત્ર તરંગમાં ચુંબકીયક્ષેત્ર $\overrightarrow{ B }( x , t )=\left[1.2 \times 10^{-7} \sin \left(0.5 \times 10^{3} x +1.5 \times 10^{11} t \right) \hat{ k }\right] T$ હોય તો વિદ્યુતક્ષેત્ર શોધો.
વિધુતચુંબકીય તરંગોની લાક્ષણિકતાઓ જણાવો.
તરંગો માટેનું પ્રમાણિત સમીકરણ લખો.