એક પ્રયોગમાં એક નાનો સ્ટીલનો બોલ પ્રવાહીમાં $10\, cm/s$ ની અચળ ઝડપથી પડે છે. જો બૉલને ઉપર તેના અસરકારક વજનથી બમણા બળથી ખેચવામાં આવે તો તે ....... $cm/s$ ઝડપથી ઉપર ગતિ કરશે?

  • [JEE MAIN 2013]
  • A

    $5$

  • B

    $0$

  • C

    $10$

  • D

    $20$

Similar Questions

વરસાદના ટીપાનું દળ $3.0\times10^{-5}\, kg$ અને સરેરાશ ટર્મિનલ વેગ $9\, m/s$ છે. આ ટીપાં દ્વારા પ્રતિ દર વર્ષે $100\, cm$ વરસાદ મેળવતી $1\,cm^2$ સપાટી પર કેટલી ઉર્જા મેળવાશે?

  • [JEE MAIN 2014]

${\rho _1}$ દ્રવ્યની ઘનતાવાળા એક ઘન ગોળાનું કદ $V$ છે.તે ગોળાને ${\rho _2}$ ઘનતાવાળા પ્રવાહીમાં મુકત પતન કરાવવામાં આવે છે.( જયાં ${\rho _1} > {\rho _2}$ ). આ ગોળા પર પ્રવાહી દ્રારા લાગતું શ્યાનતા બળ તેનાં વેગનાં વર્ગના સમપ્રમાણમાં છે તેમ સ્વીકારો.અર્થાંત $F(v)= -kv^2 (k >0 )$, તો ગોળાનો અંતિમ વેગ કેટલો થાય?

  • [AIIMS 2013]
  • [AIEEE 2008]

સોડા-વૉટરની બૉટલમાં પરપોટા ઉપર કેમ ચઢે છે ? તે જાણવો ?

$r$  ત્રિજયા અને ધનતા ધરાવતો ગોળો $ h$ ઊંચાઇ પરથી મુકત કરતાં,તે પાણીમાં પડે ત્યારે ટર્મિનલ વેગ પ્રાપ્ત કરે છે.જો પાણીનો શ્યાનતા ગુણાંક $\eta$ હોય,તો $h=$