નદીમાં પાણીનો વેગ...
બધે સમાન હોય
વચ્ચે વધુ હોય અને કિનારે ઓછો હોય
વચ્ચે ઓછો હોય અને કિનારે વધુ હોય
એક કિનારેથી બીજા કિનારે જતાં વધે છે
પ્રવાહીમાં ધાતુનો નાનો ગોળો નાખતાં તેનો વેગ સમય સાથે કયાં આલેખ મુજબ બદલાય છે. ?
$r$ ત્રિજયા અને ધનતા ધરાવતો ગોળો $ h$ ઊંચાઇ પરથી મુકત કરતાં,તે પાણીમાં પડે ત્યારે ટર્મિનલ વેગ પ્રાપ્ત કરે છે.જો પાણીનો શ્યાનતા ગુણાંક $\eta$ હોય,તો $h=$
$r$ ત્રિજયાનો એક નાનો ગોળો સ્થિર સ્થિતિમાંથી એક સ્નિગ્દ્ય પ્રવાહીમાં પડે છે. સ્નિગ્દ્ય બળના પરીણામે ઉષ્મા ઉત્પન્ન થાય છે. જયારે આ ગોળો તેની ટર્મીનલ વેગ પ્રાપ્ત કરશે, ત્યારે ઉષ્મા ઉત્પન્ન થવાનો દર ......... ને ચલે છે.
શ્યાનતાનો કોઈ એક વ્યવહારીક ઉપયોગ જણાવો.
$r $ ત્રિજયાવાળો ગોળો $v$ વેગથી પ્રવાહીમાં ગતિ કરે છે,તો તેના પર લાગતું શ્યાનતા બળ