ઢોરમાં સેલ્યુલોઝનું પાચન તેની મદદથી થઈ શકે

  • A

    મીથેનોજેન્સ

  • B

    સ્ટ્રેપ્ટોકોકસ

  • C

    ટ્રાયકોડર્મા

  • D

    મોનાસ્કસ

Similar Questions

નીચેના યોગ્ય જોડકાં ગોઠવો. 

કૉલમ $(I)$ કૉલમ $(II)$ કૉલમ $(II)$

$(a)$ આસબિયા 

$(p)$ સ્ટ્રેપ્ટોકાઈનેસ  $(i)$ રુધિરની ગાંઠ અટકાવવા 
$(b)$ વિટામિન  $(q)$ રીબોફ્લેવિન  $(ii)$ વિટામિન 
$(c)$ મોનોસ્કસ યીસ્ટ  $(r)$ સ્ટેરિન્સ  $(iii)$ કોલસ્ટેરોલ ઘટાડવા 
$(d)$ સ્ટ્રેપ્ટોકોકસ   $(s)$ સાયકલોસ્પોરીન  $(iv)$ અંગપ્રત્યારોપણમાં પ્રતિકારકતા ઘટાડવા

 

રોકવીફોર્ટ ચીઝ પર ......... નું સંવર્ધન કરાય છે.

$BOD$ નું પુરૂનામ.....છે

નીચેના પૈકી કયું સૂક્ષ્મજીવાણુ જંતુનાશક છે ?

શણનું વૈજ્ઞાનિક નામ શું છે?