3.Reproductive Health
medium

એમ્નિઓસેન્ટેસીસ (ગર્ભજળ કસોટી) ના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

A

તે ડાઉન સિન્ડ્રોમની જાણકારી માટે વપરાય છે.

B

તે તાળવામાં ફાટની જાણકારી માટે વપરાય છે.

C

તે સામાન્ય રીતે સ્ત્રી $14-16$ અઠવાડિયામાં ગર્ભવતી હોય ત્યારે કરવામાં આવે છે.

D

તે જન્મ પહેલાં જાતિની પરખ માટે ઉપયોગી છે.

(NEET-2016)

Solution

(b) : Amniocentesis is fetal sex determination and disorder test based on the chromosomal pattern in the amniotic fluid surrounding the developing embryo. It can be used to determine the sex of the infant, to identify some abnormalities in the number of chromosomes and to detect certain biochemicals and enzymatic abnormalities. It is usually done when woman is $14-16$ weeks pregnant. Cleft palate can be detected by ultrasound.

Standard 12
Biology

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.