ફોટોઈલેક્ટ્રિક અસરમાં યોગ્ય આવૃત્તિનાં મજબૂત તિવ્રતાને બદલે ઓછી તીવ્રતાના વિકિરણનો ઉપયોગ કરવામાં આવે તો
ફોટોઈલેક્ટ્રિક અસરમાં વિલંબ થશે
ફોટોઈલેક્ટ્રિક અસર થશે નહી
મહત્તમ ગતિઊર્જામાં ઘટાડો થશે.
સંતૃપ્ત પ્રવાહ ઘટશે.
$10^9\ Hz$ આવૃત્તિના ફોટોનનું વેગમાન કેટલું હશે?
સોડિયમ ધાતુની સપાટીમાંથી ઉત્સર્જાતા ફોટોઈલેકટ્રૉન માટે નીચેમાંથી કયું વિધાન સાચું છે.
જ્યારે પ્રકાશ સપાટી પર આપાત થાય ત્યારે ફોટો ઈલેક્ટ્રોન વડે ઉત્સર્જન થાય છે ફોટો ઈલેક્ટ્રોન માટે . . . . . . .
$450 \,nm$ તરંગલંબાઈવાળા ફોટોનની ઊર્જા ............