એલ્યુમિનિયમના નિષ્કર્ષણમાં વિદ્યુતવિભાજય કયો છે?
ફેલ્સપાર સાથે મિશ્ર કરેલો ક્રાયોલાઇટ
ફ્લોરસ્પાર સાથે મિશ્ર કરેલો ક્રાયોલાઇટ
પિગલિત ક્રાયોલાઇટ માં શુદ્ધ એલ્યુમિના
પિગલિત ક્રાયોલાઇટ માં બોકસાઈટ સાથે શુદ્ધ એલ્યુમિના
સમૂહ $13$ ના કયાં તત્ત્વોમાં $+1$ અને $+3$ બંને ઓક્સિડેશન અવસ્થા જોવા મળે છે ?
તત્વ કે જે સૌથી ઓછા ધાત્વિક ગુણધર્મો ધરાવે છે તે ..........
સમૂહ $-13$ નાં કયાં તત્ત્વોના હાઇડ્રાઇડ બહુલક સ્વરૂપે જોવા મળે છે ?
નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?
એનોડાઇઝડ એલ્યુમિનિયમ એ ...