આધુનિક આવર્તકોષ્ટકમાં પ્રથમ દસ તત્ત્વોમાં કઈ ધાતુઓ છે ?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

Among the first ten elements, lithium $(Li)$ and beryllium $(Be)$ are metals.

Similar Questions

તત્ત્વ $X,$ $XCl_2$ સૂત્ર ધરાવતો ક્લોરાઇડ બનાવે છે, જે ઊચું ગલનબિંદુ ધરાવતો ઘન પદાર્થ છે. $X$ મહદંશે એવા સમાન સમૂહમાં હશે કે જેમાં ...... હશે.

આવર્તકોષ્ટકમાં ત્રણ તત્ત્વો $A$, $B$ તથા $C$ નું સ્થાન નીચે દર્શાવેલ છે-

સમૂહ $16$ સમૂહ $17$
- -
- $A$
- -
$B$ $C$

$ (a)$ જણાવો કે, $A$ ધાતુ છે કે અધાતુ.

$(b)$ જણાવો કે, $A$ ની સરખામણીમાં $C$ વધુ પ્રતિક્રિયાત્મક છે કે ઓછું પ્રતિક્રિયાત્મક.

નાઇટ્રોજન (પરમાણ્વીય-ક્રમાંક $7$) તથા ફૉસ્ફરસ (પરમાણ્વીય-ક્રમાંક $15$) આવર્તકોષ્ટકના સમૂહ $15$ ના સભ્યો છે. આ બંને તત્ત્વોની ઇલેક્ટ્રૉનીય રચના લખો. આમાંથી કયું તત્ત્વ વધુ વિદ્યુતઋણમય હશે ? શા માટે ?

તમારી ધારણા મુજબ મૅગ્નેશિયમ જેવી રાસાયણિક પ્રક્રિયાઓ દર્શાવતાં બે તત્ત્વોનાં નામ આપો. તમારી પસંદગીનો આધાર શું છે ?

આધુનિક આવર્તકોષ્ટકમાં કૅલ્શિયમ (પરમાણ્વીય-ક્રમાંક $20$)ની ચારે તરફ $12$, $19$, $21$ તથા $38$ પરમાણ્વીય-ક્રમાંક ધરાવતાં તત્ત્વો રહેલાં છે. આમાંથી કયાં તત્ત્વોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો કૅલ્શિયમ જેવા જ છે ?