- Home
- Standard 10
- Science
1. Chemical Reactions and Equations
medium
સિલ્વરના શુદ્ધીકરણમાં કૉપર ધાતુ દ્વારા સિલ્વર નાઇટ્રેટના દ્રાવણમાંથી સિલ્વરની પ્રાપ્તિ વિસ્થાપન પ્રક્રિયા મારફતે થાય છે. તેમાં સમાવિષ્ટ પ્રક્રિયા લખો.
Option A
Option B
Option C
Option D
Solution
$2AgN{O_{3(aq)}} + C{u_{(s)}} \to Cu{\left( {N{O_3}} \right)_{2\left( {aq} \right)}} + 2A{g_{(s)}}$
સિલ્વર નાઇટ્રેટ કોપર ધાતુ કોપર નાઇટ્રેટ સિલ્વર ધાતુ
Standard 10
Science