- Home
- Standard 10
- Science
1. Chemical Reactions and Equations
easy
નીચે આપેલ પ્રક્રિયા માટેનાં વિધાનો પૈકી કયાં ખોટાં છે ?
$2 PbO _{( s )}+ C _{( s )} \longrightarrow 2 Pb _{( s )}+ CO _{2( g )}$
$(a)$ લેડ રિડક્શન પામે છે.
$(b)$ કાર્બન ડાયોક્સાઇડ ઑક્સિડેશન પામે છે.
$(c)$ કાર્બન ઑક્સિડેશન પામે છે.
$(d) $ લેડ ઑક્સાઇડ રિડક્શન પામે છે.
A
$(a)$ અને $(b)$
B
$(a)$ અને $(c)$
C
$(a)$, $(b)$ અને $(c)$
D
આપેલા બધા
Solution
આપેલ સમીકરણને નીચે મુજબના બે જુદા જુદા સમીકરણ સ્વરૂપે લખી શકાય છે.
$2Pb{{O}_{(s)}}\xrightarrow[reduction]{}2P{{b}_{(s)}}$
${C_{(s)}}\xrightarrow[{Oxidation}]{}C{O_{2(g)}}$
આથી, $(a)$ અને $(b)$ ખોટાં છે, જયારે $(c)$ અને $(d)$ સાચાં છે.
Standard 10
Science
Similar Questions
medium