મુક્ત રીતે લટકાવેલા ચુંબક કઈ દિશામાં સ્થિર રહે છે ? તે જણાવો
ચુંબકત્વ અને સ્થિતવિધુત માટેના નિયમ વચ્ચેનો તફાવત શું છે? તે જણાવો
સ્થિતવિધુતશાસ્ત્ર સાથે ચુંબકત્વ સાથેની સામ્યતા ચર્યો અથવા વિધુત ડાઇપોલ અને ચુંબકીય કાઇપોલની સામ્યતા ચર્ચો.
$0.01 \,amp-m.$ ઘુવમાન ઘરાવતા બે ઘુવો વચ્ચેનું અંતર $0.1 \,m$ છે.તો બે ઘુવોના મઘ્યબિંદુ આગળ ચુંબકીયક્ષેત્ર કેટલું થાય?
ચુંબકત્વ વિશે જાણીતા કેટલાંક ખ્યાલો જણાવો.
$10 \,A m^2$ ચુંબકીય મોમેન્ટ ધરાવતા બે ગજિયા ચુંબકના કેન્દ્ર વચ્ચેનું અંતર $0.1\, m$ છે.તેમને સમઅક્ષિય મૂકેલાં હોય,તો તેમની વચ્ચે કેટલા.....$N$ બળ લાગે?