$d$ લંબાઈ ધરાવતી નાની ચુંબકીય ડાઈપોલના મધ્યબિંદુ એકબીજાથી $x, (x > > d)$ અંતરે છે. જો તેમની વચ્ચે લાગતું બળ $x^{-n}$ ના સમપ્રમાણમાં હોય તો $n$ કેટલો હશે?
$1$
$2$
$3$
$4$
વિધુત ક્ષેત્રરેખાઓ અને ચુંબકીય ક્ષેત્રરેખાઓ વચ્ચેનો તફાવત લખો.
ચુંબકનું ધ્રુવમાન વ્યાખ્યાયિત આપી. અને એકમ લખો.
મુક્ત રીતે લટકાવેલા ચુંબક કઈ દિશામાં સ્થિર રહે છે ? તે જણાવો
ગજિયા ચુંબકની ક્ષેત્રરેખા કઇ આકૃતિ દ્વારા દર્શાવે છે?
પૃથ્વીનું ચુંબકીયક્ષેત્ર વિષુવવૃત્ત પાસે લગભગ $0.4\, G$ જેટલું છે. પૃથ્વીની દ્વિ-ધ્રુવી ચાકમાત્રા (ડાયપોલ મોમેન્ટ) શોધો.