ચુંબકીય દ્વિ-ધ્રુવીને તેની અક્ષ પર કેન્દ્રથી $20 \mathrm{~cm}$ દૂર આવેલા બિંદુંએ ચુંબકીય અદિશ સ્થિતિમાન $1.5 \times 10^{-5} \mathrm{Tm}$ છે. તો દ્વિ-ધ્રુવીની ચુંબકીય ચાકમાત્રા___________$A \mathrm{~m}^2$છે. $(\frac{\mu_o}{4 \pi}=10^{-7} T m A^{-1}$આપેલ છે.

  • [JEE MAIN 2024]
  • A

    $6$

  • B

    $5$

  • C

    $4$

  • D

    $12$

Similar Questions

મુક્ત રીતે લટકાવેલા ચુંબક કઈ દિશામાં સ્થિર રહે છે ?  તે જણાવો

$L$ લંબાઈના લોખંડના સળિયાને $M$ જેટલી ચુંબકીય ચાકમાત્રા છે. તેને મધ્યમાંથી એવી રીતે વાળવામાં આવે છે કે જેથી તેની બે ભુજાઓ એકબીજા સાથે $60^{\circ}$ નો કોણ બનાવે. આ નવા ચુંબકની ચુંબકીય ચાકમાત્રા. . . . . .  થશે.

  • [NEET 2024]

ગજિયા ચુંબકની ક્ષેત્રરેખા કઇ આકૃતિ દ્વારા દર્શાવે છે?

  • [IIT 2002]

વિધુત ક્ષેત્રરેખાઓ અને ચુંબકીય ક્ષેત્રરેખાઓ વચ્ચેનો તફાવત લખો.

સમઅક્ષિય મૂકેલા બે ગજિયા ચુંબકના કેન્દ્ર વચ્ચેનું અંતર $r $ હોય,ત્યારે લાગતું બળ $4.8\, N $ છે.જો અંતર $ 2r$  કરવામાં આવે તો નવું બળ કેટલા ......$N$ થાય?

  • [AIIMS 1995]