વેગમાન સંરક્ષણનો નિયમ ન્યૂટનના ગતિના કયા નિયમો પરથી તારવી શકાય છે ?

Similar Questions

$m$  દળનો બોમ્બ $v $ વેગથી ગતિ કરે છે.તે ફૂટતાં બે ટુકડા થાય છે. $m/4$  દળનો ટુકડો સ્થિર થઇ જતો હોય,તો બીજા ટુકડાનો વેગ કેટલો થાય?

એક માણસ વજન કાંટા (તુલા) પર ઊભો છે,જો તે ડાબી બાજુ એક ડગલું ચાલે,તો વજનકાંટાનું અવલોકન ...

એક $6 \,kg$ નો સ્થિર બોમ્બ ત્રણ સમાન ટુકડાઓ $P, Q$ અને $R$ માં ફાટે છે. જો ટુકડો $P$ એ $30 \,m / s$ ની ઝડપે ઉડી જાય. છે અને $Q$ એ $40 \,m / s$ ની ઝડપે $P$ ની દિશા સાથે $90^{\circ}$ નો કોણ બનાવતો ઉડે છે. તો $P$ અને $R$ ની ગતિની દિશાઓ વચ્ચેનો કોણ લગભગ છે-

કોલમ $-I$ ને કોલમ $-II$ સાથે યોગ્ય રીતે જોડો.

  કોલમ $-I$   કોલમ $-II$
$(1)$ ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ $(a)$ ${\vec F _{12}}\, = \, - \,{\vec F _{21}}$
$(2)$ વેગમાનના સંરક્ષણનો નિયમ $(b)$ $\Delta \,\vec p \, = \,0$
    $(c)$ ${\vec F _{12}}\, = \,{\vec F _{21}}$

યોગ્ય ઉદાહરણ આપી વેગમાનના સંરક્ષણનો નિયમ સમજાવો.