બે જડિત આધાર વચ્ચે રાખેલ તારની લંબાઈ $40\;cm$ છે. તેમાં ઉત્પન્ન સ્થિત તરંગની મહત્તમ તરંગલંબાઇના ($cm$ માં) કેટલી હશે?

  • [AIEEE 2002]
  • A

    $20$

  • B

    $80$

  • C

    $40$

  • D

    $120 $

Similar Questions

દોરી પર ગતિ કરતાં તરંગ દ્વારા કણનું સ્થાનાંતર $x = A\, sin\, (2t -0.1\, x)$ મુજબ આપવામાં આવે છે. તો આ તરંગની તરંગલંબાઈ કેટલી હશે?

  • [AIIMS 2009]

એક નિશ્વિત દોરી વિવિધ આવૃતિએ અનુનાદિત થાય છે. જેમમાંથી લઘુત્તમ $200 \,cps$ છે, તો પછીની કઈ ત્રણ ઉંચી આવૃતિએ તે અનુનાદ કરશે?

$100$ સેમી લંબાઈનાં સ્ટીલના સળિયાને મધ્યબિંદુ એ લટકાવેલ છે, તેમાં ઉત્પન્ન થતાં સંગત કંપનની મૂળભૂત આવૃતિ $2.53\,kHz$ છે, તો સ્ટીલમાં ધ્વનિની ઝડપ ($km/s$ માં) કેટલી હશે?

  • [AIIMS 2018]

$1.5$ $m$ લંબાઇ ધરાવતો એક સોનોમીટર વાયર સ્ટીલનો બનેલો છે.તેમાં લગાવેલ તાણને કારણે તેમાં $1 \%$ ની સ્થિતિસ્થાપકતા વિકૃતિ ઉત્પન્ન થાય છે.જો સ્ટીલની ઘનતા અને સ્થિતિસ્થાપકતા અનુક્રમે $7.7 \times 10^3 $ $kg/m^3$ અને $2.2 \times 10^{11}$ $N/m^2$ હોય,તો સ્ટીલની મૂળભૂત આવૃત્તિ .... $Hz$ શોધો.

  • [JEE MAIN 2013]

$30\,cm$ લંબાઈ ધરાવતા તારને બે દઢ આધાર વડે ખેંચેલો રાખતા તે અનુક્રમે $400\; Hz$ અને $450\; Hz$ આવૃત્તિએ તેનો $n$મો અને $(n +1)$ મો હાર્મોનિક ધરાવે છે. જો દોરીમાં તણાવ $2700 \;N$ હોય, તો તેની રેખીય દળ ઘનતા $.......$ $kg/m$ થશે.

  • [JEE MAIN 2022]