${a_1},{a_2},.......,{a_{30}}$ એ સમાંતર શ્રેણીમાં છે. $S = \sum\limits_{i = 1}^{30} {{a_i}} $ અને $T = \sum\limits_{i = 1}^{15} {{a_{2i - 1}}} $. જો ${a_5} = 27$ અને $S - 2T = 75$ , તો $a_{10}$ મેળવો.
$52$
$57$
$47$
$42$
જો ચતુષ્કોણના બધા અંતર્ગત ખૂણાઓ સમાંતર શ્રેણીમાં અને તેમની વચ્ચેનો સામાન્ય તફાવત $10^o$ હોય તો ન્યૂનતમ ખૂણો ............$^o$ થાય ?
ત્રણ સંખ્યાઓ સમગુણોત્તર શ્રેણીમાં છે, તો તેના લઘુગુણક.......
અહી $x_n, y_n, z_n, w_n$ એ ધન પદો ધરાવતી ભિન્ન સમાંતર શ્રેણીના $n^{th}$ પદો છે જો $x_4 + y_4 + z_4 + w_4 = 8$ અને $x_{10} + y_{10} + z_{10} + w_{10} = 20,$ હોય તો $x_{20}.y_{20}.z_{20}.w_{20}$ ની મહત્તમ કિમત મેળવો
પ્રથમ ત્રણ પદો લખો : $a_{n}=2 n+5$
સાબિત કરો કે સમાંતર શ્રેણીમાં $(m + n)$ માં તથા $(m - n)$ માં પદોનો સરવાળો $m$ માં પદ કરતાં બમણો થાય છે.