સમાંતર શ્રેણીનું $p$ મું પદ $q$ અને $q$ મું પદ $p$ હોય, તો તેનું $r$ મું પદ...... થશે.
$p + q + r$
$p + q - r$
$p + r - q$
$p - q - r$
પ્રથમ ત્રણ પદો લખો : $a_{n}=2 n+5$
જો સમાંતર શ્રેણીનું $p, q$ અને $r$ મું પદ અનુક્રમે $a, b$ અને $c$ હોય, તો $[a (q - r) + b(r - p) + c(p -q)]=.…….$
$7$ વડે ભાગાકાર કરી શકાય તેવી $100$ થી $300$ વચ્ચેની દરેક સંખ્યાનો સરવાળો કેટલો થશે ?
જો સમીકરણ $x^3 - 12x^2 + 39x - 28 = 0$ ના બીજ સમાંતર શ્રેણી હોય તો તેનો સામાન્ય તફાવત કેટલો હોય ?
$-6,-\frac{11}{2},-5, \ldots \ldots$ સમાંતર શ્રેણીનાં કેટલાં પ્રથમ પદનો સરવાળો $-25$ થાય ?