જો $a =$ Minimum $\{x^2 + 2x + 3, x \in R\}$ અને  $b = \mathop {\lim }\limits_{\theta  \to 0} \frac{{1 - \cos \theta }}{{{\theta ^2}}}$ હોય તો $\sum\limits_{r = 0}^n {{a^r}.{b^{n - r}}} $ ની કિમત મેળવો 

  • A

    $\frac{{{2^{n + 1}} - 1}}{{{{3.2}^n}}}$

  • B

    $\frac{{{2^{n + 1}} + 1}}{{{{3.2}^n}}}$

  • C

    $\frac{{{4^{n + 1}} - 1}}{{{{3.2}^n}}}$

  • D

    એક પણ નહી 

Similar Questions

જો $\sum_{r=1}^{10} r !\left( r ^{3}+6 r ^{2}+2 r +5\right)=\alpha(11 !),$ તો  $\alpha$ ની કિમંત મેળવો.

  • [JEE MAIN 2021]

બહુપદી $(x-1) (x-2^1) (x-2^2) .... (x-2^{19})$ માં $x^{19}$ નો સહગુણક મેળવો 

${(1 + x)^{15}}$ ના વિસ્તરણમાં છેલ્લા આઠ પદનો સરવાળો મેળવો.

જો ${({\alpha ^2}{x^2} - 2\alpha {\rm{ }}x + 1)^{51}}$ ના સહગુણકનો સરવાળો શૂન્ય હોય તો $\alpha $ મેળવો.

  • [IIT 1991]

$\frac{1}{1 ! 50 !}+\frac{1}{3 ! 48 !}+\frac{1}{5 ! 46 !}+\ldots .+\frac{1}{49 ! 2 !}+\frac{1}{51 ! 1 !}$ ની કિમંત મેળવો.

  • [JEE MAIN 2023]